મકાઈમાં નિંદામણ નિયંત્રણ વિષે જાણો.
શરૂઆતના દોઢ માસ સુધી ખેતર નિંદામણ મુક્ત રાખવાથી ઉત્પાદનમાં ૪૦ ટકા વધારો મળે છે. એટ્રાજીન ૨ કિલો પ્રતિ હેક્ટરે મકાઈ વાવ્યા બાદ છોડ ઊગતા પહેલાં ૧૦ લિટર પાણીના પંપમાં ૪૦ ગ્રામ દવા ભેળવી જમીન ઉપર છંટકાવ કરવો. ૧ હેક્ટર માટે ૧ ૫૦ પંપ દવા છંટકાવ જરૂરી છે. ૧ વખત હાથ નિંદામણ તથા ૧ વખત આંતરખેડ […]
મકાઈમાં નિંદામણ નિયંત્રણ વિષે જાણો. Read More »



