રીંગણમાં બીજ ઉત્પાદન માટે પરપરાગનયન સંકરણ કરવા માટેનો સમયગાળો
રીંગણ રોપણીના ૪૦-૪૫ દિવસ પછી ફૂલો આવે છે. ફૂલ ખીલવાની શરૂઆત સવારે ૭:૦૦ થી ૮:૦૦ વાગ્યે થાય છે, ત્યારબાદ ૧૫-૨૦ મિનિટ પછી પરાગરજની મુક્તિ થાય છે. પરાગાસન ફૂલ ખીલવાના તબક્કે અત્યંત ગ્રહણશીલ હોય છે.પરાગાસનની ગ્રહણશીલતા તેના ભરાવદાર અને ચળકતા દેખાવ પરથી જોઇ શકાય છે, જે ફૂલ ખુલ્યાના એક દિવસ પહેલાથી ખુલ્યાના ચાર દિવસ સુધી અસરકારક […]
રીંગણમાં બીજ ઉત્પાદન માટે પરપરાગનયન સંકરણ કરવા માટેનો સમયગાળો Read More »


