શેરડીના પાકમાં મહત્તમ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય ?

ખેડૂતો સારી ગુણવત્તાવાળું, શુધ્ધ, કુમળું અને તંદુરસ્ત સારી જાતના બિયારણનો ઉપયોગ કરે તો શેરડીના પાકમાં મહત્તમ ઉત્પાદન મેળવી શકે છે. શેરડીના કુલ ઉત્પાદનનો લગભગ ૧૦ થી ૧૨ % જેટલો હિસ્સો ખેડૂતો બીજ તરીકે વાપરે છે. સારી ગુણવત્તાવાળું બીજ વધુ ઉગાવો આપે છે. શેરડીના પાકની ઉંમર, ઊભેલ પાકની પરિસ્થિતિ, જાતીય શુધ્ધતા તથા રોગ-જીવાત જેવી બાબતો શેરડીના […]

શેરડીના પાકમાં મહત્તમ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય ? Read More »