વાડીમાં આંટો કેવી રીતે મારશું ?
વાડીમાં આંટો ક્યારેક વાડી વચ્ચે ઊભી મોલાતમાં સીધા પાળે કે ત્રાંસા ચાસે ચાલીએ, ક્યારેક ફરતા શેઢે, ક્યારેક ધોરિયે તો વળી ક્યારેક આડા-ઊભા મારગે- એવીરીતે જુદી જુદી જગ્યાએ ચાલવાનું રાખીએ કે જેથી વાડીના કોઇપણ અંગની ઉપેક્ષા થવા ન પામે. દરેકને પોતાની રજૂઆતનો મોકો મળે. એ બધાની મૂશ્કેલીના નિરાકરણ કરતા રહેવા-એટલે જ ઉત્પાદનના પાસાઓને જાળવી લેવા એવો […]
વાડીમાં આંટો કેવી રીતે મારશું ? Read More »


