February 7, 2026

તલ : ઉનાળુ તલમાં ખાતર ક્યારે અને કેટલું આપવું ?

ઉનાળુ તલ માટે જમીન તૈયાર કરતી વખતે પ્રતિ હેકટર(૬.૨૫ વીઘા) ૧૦ ટન છાણીયુ ખાતર જમીનમાં ભેળવી દેવું. આ ઉપરાંત પાયાના ખાતર તરીકે રપ કિલો નાઈટ્રોજન, રપ કિલો ફોસ્ફરસ અને ૪૦ કિલો પોટાશ(પ૪ કિલો ડી.એ.પી , ૭૬ કિલો એમોનીયમ સલ્ફેટ અને ૬૭ કિલો મ્યુરેટ ઓફ પોટાશ) વાવણી વખતે જમીનમાં ઓરીને આપવું. વાવણી પછી ૩૦ થી ૪પ […]

તલ : ઉનાળુ તલમાં ખાતર ક્યારે અને કેટલું આપવું ? Read More »

દોહન માટે દોહન મશીન ક્યારે વાપરવું ?

દોહન મશીન આંચળને હથેળી વચ્ચે પકડી, મુઠી ઉઘાડ-બંધ કરી, પહેલા ઉપર અને પછી ધીરે ધીરે નીચે તરફ દબાણ આપતાં આપતાં દોહવાની આ રીત ઉત્તમ છે. આ જ રીતથી માલધારીઓ અને ખેડૂત ગૃહિણીઓએ દોહવાની ટેવ વિકસાવવી જોઇએ. “દોહન મશીન” થી દૂઝાણું દોહવામાં કઈ વાંધો ખરો ? કઈ વાંધો નહિ. મજૂરની ખેંચ વખતે બહુ જ ઉપયોગી થઇ

દોહન માટે દોહન મશીન ક્યારે વાપરવું ? Read More »