March 7, 2026

રોગ : જીવાણુથી થતા પાન અને ફળના ટપકાં

રોગની જણાય કે તરત શરૂઆત જ કોપર ઓકસીકલોરાઈડ ૦.ર (૬૦ ગ્રામ) ૧૫ લિટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો અથવા કોપર ઓકસીકલોરાઈડ ૦.ર% (૬૦ ગ્રામ) અને સ્ટ્રેપ્ટોસાયકલીન ૧.૫ ગ્રામ ૧૫ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. જરૂર જણાય તો બીજા ૩ છંટકાવ ૧૫ દિવસના અંતરે કરવા

રોગ : જીવાણુથી થતા પાન અને ફળના ટપકાં Read More »

ખાતર : દરિયાઇ શેવાળનો અર્ક

આ પ્રકારની લીલની પ્રજાતિઓ મુખ્યત્વે એસ્કોફાયલમ, ફ્યુકસ અને લેમાનારીયા જેનેરામાં જાેવા મળે છે. તેનો ઉપયોગપાઉડર અને પ્રવાહી સ્વરૂપે કરી શકાય છે. દરિયાઈ શેવાળમાં કાર્બોહાઈડ્રેટ (પોલિસેક્કેરાઇડ) મુખ્ય ઘટક છે, જેમાં આલ્જીનેટ અને લેમારીન મુખ્ય છે. તે ઉપરાંત તેમાં ફાયટોહોર્મોન અને ફીનોલિક્સ હાજર હોય છે. જે વનસ્પતિના વિકાસ તેમજ અજૈવિક અને જૈવિક પરિબળો સામે રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો

ખાતર : દરિયાઇ શેવાળનો અર્ક Read More »