March 11, 2026

છોડના પોષણમાં પોટેશિયમનું મહત્વ

પોટેશિયમ છોડમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જેનાથી પાંદડાના પર્ણરંદ્રમાંથી પાણીની ખોટ ઓછી થાય છે અને જમીનમાંથી પાણી લેવા માટે મૂળ કોષોની ક્ષમતામાં વધારો થાય છે. પોટેશિયમ કઠોળ અને અન્ય પાકોને શિયાળામાં સપ્તાઈ આપે છે.પોટેશિયમ એ પ્રકાશસંશ્લેષણ, પ્રોટીન સંશ્લેષણ, હરિતદ્રવ્યની રચનામાં, કઠોળમાં નાઇટ્રોજન સ્થિરિકરણ, સ્ટાર્ચની રચના અને શર્કરાના સ્થાનાંતરણ માટે જરૂરી છે. પુરતા પોટેશિયમયુક્ત પોષણને કારણે […]

છોડના પોષણમાં પોટેશિયમનું મહત્વ Read More »

રોગ : બાજરીનાં પાકમાં આવતો કુતુલ/ તળછારો

ઊભા પાકમાં રોગ જણાય તો મેટાલેક્ઝીલ એમઝેડ ૭૨ વેપા ૨૫ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઓગાળી જરૂરિયાત મુજબ પાનની ઉપર તેમજ નીચેના ભાગે છંટકાવ કરવો.

રોગ : બાજરીનાં પાકમાં આવતો કુતુલ/ તળછારો Read More »