March 16, 2026

ક્ષારમય અને અલ્કલાઈન (ભાસ્મિક) જમીનની સુધારણા કેમ કરવી ?

ક્ષારમય અને અલ્કલાઈન જમીનની સુધારણા સેન્દ્રિય તત્વનું જૈવિક વિઘટન વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવાણુઓ મંદ ઓર્ગેનિક એસિડ ઉત્પન્ન કરીને કરે છે. આ ક્ષારમય તેમજ ભાસ્મિક જમીનને સુધારવાનું કામ કરે છે. બ્લ્યૂ ગ્રીન આલ્ગી જમીનના ગુણધર્મો સુધારે છે. આ પ્રક્રિયામાં થાયોબેસિલસ પ્રકારના ગંધકયુક્ત બેક્ટેરીયાનો પણ અગત્યનો ફાળો રહેલો છે,જમીનમાં રહેલ સૂક્ષ્મજીવાણુઓ જમીનની ફળદ્રુપતાને જાળવવા તેમજ તેમાં વધારો કરવા […]

ક્ષારમય અને અલ્કલાઈન (ભાસ્મિક) જમીનની સુધારણા કેમ કરવી ? Read More »

અસહજીવી નાઈટ્રોજન સ્થિરિકરણ કોને કહેવાય ?

જમીનમાં ઘણા સૂક્ષ્મજીવો એકલા-સ્વતંત્ર-મુક્ત રીતે રહી જમીનમાં નાઈટ્રોજન સ્થિર કરે છે જેને અસહજીવીકરણ તરીકે ઓળખાય છે. અસહજીવિત રીતે નાઈટ્રોજન સ્થિર કરતા સૂક્ષ્મ જીવાણુઓ જેવા કે, એઝેટોબેક્ટર, અઝોસ્પાઈરીલમ, ક્લોસ્ટ્રીડીયમ અને બ્લૂ ગ્રીન આલ્ગી. એઝોટોબેક્ટર કરતાં ક્લોસ્ટ્રીડીયમ જમીનમાં ખૂબ જ મોટા જથ્થામાં રહેલા છે પરંતુ તે ઓછા પ્રમાણમાં નાઈટ્રોજન – સ્થિર કરે છે. ડાંગર, મકાઈ, જવ, ઘઉં,

અસહજીવી નાઈટ્રોજન સ્થિરિકરણ કોને કહેવાય ? Read More »

🚜 “થોડી વાત ખેડૂતની” – ખેતીમાં પરિવર્તનનો પવન! 🌾

🚜 “થોડી વાત ખેડૂતની” – ખેતીમાં પરિવર્તનનો પવન! 🌾 સુરેન્દ્રનગરના આંગણે આયોજિત આ ભવ્ય કૃષિ મેળામાં દરરોજ અસંખ્ય પ્રગતિશીલ ખેડૂતો મુલાકાત લઈ રહ્યા છે. ખેતીની નવી ટેકનોલોજી અને આધુનિક પદ્ધતિઓ જાણવા માટે ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 🌟 ઘરબેઠા ખેતીની સચોટ અને વૈજ્ઞાનિક માહિતી મેળવવા માટે સેંકડો ખેડૂતો ‘કૃષિ વિજ્ઞાન’ મેગેઝીન સાથે જોડાઈ

🚜 “થોડી વાત ખેડૂતની” – ખેતીમાં પરિવર્તનનો પવન! 🌾 Read More »