સૂક્ષ્મજીવાણુઓ દ્વારા નાઈટ્રોજનનું સ્થિરિકરણ કોને કહેવાય?
નાઈટ્રોજનનું સ્થિરિકરણ છોડ માટે નાઈટ્રોજન એક અગત્યનું પોષકતત્વ છે કે જેનો કુદરતી સ્ત્રોત વાતાવરણ છે. વાતવરણમાંનો નાઈટ્રોજન વાયુ અથવા મોલેક્યુલર ફોર્મમાં હોય છે, જ્યાં સુધી મોલેક્યુલર ફોર્મનો નાઈટ્રોજન એમોનિયા અથવા નાઈટ્રેટમાં રૂપાંતરિત થતો નથી ત્યાં સુધી છોડ તેને વાપરી શકતો નથી. જમીનમાં ઘણા સૂક્ષ્મજીવાણુઓ રહેલા છે. તેઓ વાતાવરણના નાઈટ્રોજનને જમીનમાં સ્થાપિત કરવાની શક્તિ ધરાવે છે. […]
સૂક્ષ્મજીવાણુઓ દ્વારા નાઈટ્રોજનનું સ્થિરિકરણ કોને કહેવાય? Read More »



