નાઈટ્રીફિકેશન એટલે શું ?
પ્રોટીન અને બીજા નાઈટ્રોજનયુક્ત પદાર્થોનું, બેક્ટેરીયા તેમજ થોડા પ્રમાણમાં એક્ટિનોમાઈસીસ અને ફૂગ દ્વારા ઉત્પન્ન થતા પ્રોટીનેઝ ઉત્સેચકની મદદથી વિઘટન થઇ એમિનો એસિડમાં રૂપાંતરિત થાય છે, જેવા કે બેસિલસ, સ્યૂડોમોનાસ. આ પ્રક્રિયાને વૈજ્ઞાનિક ભાષામાં ‘પ્રોટીઓલાઈસીસ’ કહેવામાં આવે છે. એમિનો એસિડનું એમિનિયામાં એમોનિફિકેશન દ્વારા રૂપાંતર એમોનિફાઇંગ બેક્ટેરીયા દ્રારા ઉત્પન્ન થયેલ એમોનિયા, છોડ વાપરે છે અથવા તો નાઈટ્રીક […]
નાઈટ્રીફિકેશન એટલે શું ? Read More »



