March 25, 2026

પોટેશિયમ તત્વની ઊણપનું નિવારણ કેમ કરવું ?

જમીનમાં જે પોષકતત્વોની ઊણપ વર્તાતી હોય તેની પ્રમાણસર અને સમયસર જમીનમાં પૂર્તિ કરવાથી અથવા ઊભા પાક પર છંટકાવ કરવાથી ફાયદાકારક અસર થાય છે. જમીન ચકાસણી કરી શરૂઆતથી પાયાના ખાતર સાથે પૂરતા તત્વોનું પ્રમાણસર ખાતર જમીનમાં આપી દેવુ જોઈએ. જેથી છોડમાં તત્વની ખામી નિવારી શકાય. ગુજરાતની જમીનમાં પોટાશ પૂરતા પ્રમાણમાં જોવા મળે છે. તેમ છતાં વધુ […]

પોટેશિયમ તત્વની ઊણપનું નિવારણ કેમ કરવું ? Read More »

જીવાત : લીંબુમાં સાયલા

લીંબુમાં સાયલા ઉપદ્રવિત અને સૂકીડાળીઓ નિયમિત કાપતાં રહેવું. વધુ ઉપદ્રવ વખતે ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૬ મિ.લી. અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજી ૬ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

જીવાત : લીંબુમાં સાયલા Read More »