લીંબુમાં સાયલા
ઉપદ્રવિત અને સૂકીડાળીઓ નિયમિત કાપતાં રહેવું. વધુ ઉપદ્રવ વખતે ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૬ મિ.લી. અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજી ૬ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.