જીવાત : લીંબુમાં સાયલા
લીંબુમાં સાયલા ઉપદ્રવિત અને સૂકીડાળીઓ નિયમિત કાપતાં રહેવું. વધુ ઉપદ્રવ વખતે ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૬ મિ.લી. અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજી ૬ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
જીવાત : લીંબુમાં સાયલા Read More »
લીંબુમાં સાયલા ઉપદ્રવિત અને સૂકીડાળીઓ નિયમિત કાપતાં રહેવું. વધુ ઉપદ્રવ વખતે ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૬ મિ.લી. અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજી ૬ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
જીવાત : લીંબુમાં સાયલા Read More »
જમીનને અડકતી ડાળીઓની છટણી કરી બાળી નાંખવી. ખેતીકાર્યો કરતી વખતે છોડની ડાળીઓ કે થડને કોઇ ઇજા ન થાય તેની કાળજી રાખવી. થડને પાણીનો સીધો સંર્પક ન થાય તે માટે થડ પર બોર્ડો પેસ્ટ (મોરથૂથું ૧ કિ.ગ્રા., કળીચૂનો ૧ કિ.ગ્રા. તથા ૧૦ લિટર પાણી) લગાવી થડની ફરતે માટી ચડાવવી. અસરગ્રસ્ત ઝાડના થડ ફરતે મેટાલેક્ઝીલ એમઝેડ ૭૨
રોગ : લીંબુમાં ગુંદરીયો Read More »
રોગિષ્ઠ ડાળીઓની છટણી કરી બાળીને નાશ કરવો. રોગિષ્ઠ ડાળીઓ કાપી લીધા બાદ કોપર ઓક્ઝિકલોરાઈડ ૫૦ વેપા ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઓગાળી અથવા ૧ ટકાના બોર્ડો મિશ્રણનો અથવા સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ ૧.૫ ગ્રામ + કોપર ઑકસીક્લોરાઈડ ૫૦ વેપા ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
રોગ : લીંબુમાં બળીયાં ટપકાં Read More »
લીબું વર્ગના ફળની વાડીમાં આ ફૂદાઓ દ્વારા નુકસાન પામી પડી ગયેલા ફળો ભેગા કરી તેનો સંપૂર્ણ નાશ કરવો જેથી આ ફૂદાઓના ઉપદ્રવને આગળ વધતો અટકાવી શકાય. ફળ પર ભૂરા રંગની ૫૦૦ ગેજની પ્લાસ્ટિકની કોથળીઓ ચઢાવવાથી ફળમાંથી રસ ચૂસતા ફૂદાઓનુ અસરકારક નિયંત્રણ થઇ શકે છે. બે લિટર પાણીમાં મેલાથીઓન ૫૦ ઇસી ૩ મિ.લી. અને ૨૦૦ ગ્રામ
જીવાત : લીબું વર્ગના ફળનો રસ ચૂસનાર ફૂદુ Read More »
જમીનને અડકતી ડાળીઓની છટણી કરી બાળી નાખવી. ખેતીકાર્યો કરતી વખતે છોડની ડાળીઓ કે થડને કોઇ ઇજા ન થાય તેની કાળજી રાખવી. થડને પાણીનો સીધો સંર્પક ન થાય તે માટે થડ પર બોર્ડો પેસ્ટ (મોરથૂથું ૧ કિ.ગ્રા., કળીચૂનો ૧ કિ.ગ્રા. તથા ૧૦ લિટર પાણી) લગાવી થડની ફરતે માટી ચડાવવી. રોગિષ્ઠ ડાળીઓ અને થડ ઉપર જે જગ્યાએ
રોગ : લીંબુના પાકમાં ગુંદરીયો રોગ Read More »
ઉપદ્રવિત અને સૂકી ડાળીઓ નિયમિત કાપતા રહેવું. ઉપદ્રવની શરૂઆતમાં લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ ૫% (અર્ક) અથવા લીમડા/નફ્ફટિયાના પાન ૧ કિ.ગ્રા. (૧૦% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૩૦ મિ.લી. (૧ ઇસી) થી ૬૦ મિ.લી. (૦.૧૫ ઇસી) ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ વખતે ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૫ મિ.લી. અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજી
જીવાત : લીંબુમાં સાયલા Read More »
લીંબુનું પતંગિયું નર્સરીમાં રોપાઓ ઉપરની તથા બગીચામાંથી ઇયળોનો હાથથી વીણીને નાશ કરવો. ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો 750 ગ્રામ (૫% અર્ક) અથવા બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુનો પાઉડર 30 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. ક્વિનાલફોસ ૨૫ ઈસી 30 મીલિ 15 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. #lemonbutterfly #લીંબુનુંપતંગિયું #citrus #limbu #લીંબુ
જીવાત : લીંબુનું પતંગિયું (હગારીયા ઇયળ) Read More »
ફેરસ સલ્ફેટ/ હીરાકસી (૨૦%) 150 ગ્રામ, લીંબુના ફૂલ (સાઇટ્રિક એસિડ) 15 ગ્રામ 15 લિટર પાણીમાં ઓગાળી બે થી ત્રણ છંટકાવ ૧૦ દિવસના અંતરે કરવા.
રોગ : મગફળીમાં લોહતત્વની ઊણપ Read More »
લીંબુમાં નવી ફૂટ નીકળતી હોય ત્યારે છટણી કરવી નહીં. છટણી ફક્ત શિયાળામાં જ કરવી. વારંવાર નાઈટ્રોજનયુકત ખાતરો આપવા નહીં. વધુ ઉપદ્રવ વખતે એસીફેટ ૭૫ એસપી 15 ગ્રામ અથવા ક્વિનાલફોસ ૨૫ ઈસી 30 મીલિ અથવા ફેનવાલરેટ ૨૦ ઈસી 8 મીલિ અથવા સાયપરમેથ્રિન ૨૫ ઈસી 6 મીલિ અથવા ડેલ્ટામેથ્રિન ૨.૮ ઈસી 8 મીલિ 15 લિટર પાણીમાં ભેળવી
જીવાત : લીંબુનું પાનકોરીયું Read More »
લીંબુ વર્ગના ફળઝાડના પાકોમાં જમીનમાં જસત તત્ત્વની ઉણપને લીધે પાનની નસો લીલી રહે છે, પરંતુ બે નસો વચ્ચેનો ભાગ પીળા રંગનો જોવા મળે છે. ખેડૂતો તેને ‘પીળીયા’ રોગથી ઓળખે છે. તે માટે ૧૦ લિટર પાણીમાં ૫૦ ગ્રામ ઝીંક સલ્ફેટ ઓગાળી ૩૦ દિવસના અંતરે ૩ છંટકાવ કરવાની ખેડૂતોને સલાહ આપવામાં આવે છે. ઘણી વખત પાણીની ખેંચ
લીંબુ વર્ગના ફળોમાં પોષક તત્વો આપવાનો ફાયદો Read More »