જીવાત : લીંબુમાં સાયલા

ઉપદ્રવિત અને સૂકી ડાળીઓ નિયમિત કાપતા રહેવું. ઉપદ્રવની શરૂઆતમાં લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ ૫% (અર્ક) અથવા લીમડા/નફ્ફટિયાના પાન ૧ કિ.ગ્રા. (૧૦% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૩૦ મિ.લી. (૧ ઇસી) થી ૬૦ મિ.લી. (૦.૧૫ ઇસી) ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ વખતે ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૫ મિ.લી. અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજી ૧.૫ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો

Share this post: