ફણગાવેલ મગનો ચાટ – બહેનો માટે
ફણગાવેલ મગનો ચાટઃ સામગ્રીઃ આખા મગ ૧૦૦ ગ્રામ, બટાટા ૧ નંગ, ટામેટા ૧ નંગ, લીંબુનો રસ પ મિ.લિ., ઘી ૧૦ ગ્રામ, મીઠુ સ્વાદપ્રમાણે. રીતઃ પલાળેલા મગને ભીના કપડામાં ૨૪ કલાક માટે ફણગાવવા માટે બાંધી દો. ફણગાવેલા મગને પ મિનિટ માટે વરાળથી બાફો. બાફેલા બટાટા અને ટામેટાના નાના કટકા કરો . બાફેલા ફણગાવેલ કઠોળને ઘીમાં પ […]
ફણગાવેલ મગનો ચાટ – બહેનો માટે Read More »









