March 31, 2026

મગફળી એટલે

મગફ્ળી છોડની ખાસ કરીને વેલડી પ્રકારની જાત જમીન પર પથરાઈ જતી હોઈ સૂકા અને અર્ધસુકા વિસ્તારના ઢાળવાળા ખેતરોની જમીનનું ધોવાણ અટકાવે છે અને પાણીને વહી જતું રોકે છે, આ પાક વધારે વરસાદ કે વાવાઝોડામાં અન્ય પાર્કો માફ્ક ઢળી પડતો નથી. ઊંચી માત્રામાં ખાદ્ય તેલ ધરાવતો અગત્યનો પાક છે, જેમાંથી વનસ્પતિ ઘી બનાવી ઘી ની ગરજ […]

મગફળી એટલે Read More »

મગફળીમાં સફેદ ધૈણનું સંકલિત નિયંત્રણ

ઉનાળામાં ઊંડી ખેડ કરવી, આ જીવાતનાં ખેતરમાં ઈંડા મુકતા પુખ્ત ઢાલિયા કીટકના નાશ માટે ચોમાસાનાં પ્રથમ વરસાદ પછી શેઢા પરના ઝાડને રાત્રે ૮ થી ૧૦ દરમ્યાન હલાવી તેના પરના પુખ્ત ઢાલિયા કીટકોને નીચે પાડી કેરોસીનવાળા વાસણમાં ભેગા કરી. નાશ કરો, બિવેરીયા બાસીયાના અથવા મેટીઝીયમએનીસોલી ૧.૧૫ વે.પા. ૫ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર પહેલા જમીનમાં એરંડીના ખોળ સાથે

મગફળીમાં સફેદ ધૈણનું સંકલિત નિયંત્રણ Read More »