પશ્ચિમી સંસ્કૃતિથી અંજાઈને શહેરનું ભભકાદાર જીવન જીવતા જોઈ ખેતી કરતા કોઈ જુવાનિયાને ખાટું-મોળું મન થઈ જતું હોય, કે “વેચી નાખને બાપદાદાની આ જમીન. ધૂળ સાથે બથોડા ભરવાનુંય ટળે અને કિંમત ઊપજે છે બહુ ભારે અત્યારે ! નાણાં રોકી દઈએ કોઈ બીજા ધંધામાં- નહીં તો બેંકો ક્યાં બંધ થઈ ગઈ છે ? એય…ને નિરાંતવો રોટલો ખાધા કરીશ એટલું વ્યાજ આવ્યા કરશે” એવું કહેનારની ખોટી સલાહમાં કોઈ કોઈ તણાઈ જઈ ખેતી છોડતા હોય એવું યે જોવા મળે છે, બોલો કરશું શું ? ખેતનો યુગ આવશે , જમીન વેંચતા નહિ
આ વાત વાંચીને થાય છે કે ત્યારે કરશું શું ?શહેરમાં દેખાતી સુવિધાઓની અસરવિષે, આવતી કાલે



