ખેડૂતોના છોકરાઓએ ખેતી છોડી, બીજા ધંધા માટે શહેર ભણી જે દોટ લગાવી છે એની પાછળના થોડાંક કારણો ભલે કુદરતસર્જિત હશે, એની ના નથી (એની ખેડૂતોને પૂરી જાણ છે જ) પૂણ. ઘણાં કારણો સમાજ-સર્જિત છે તે અંગે ગંભીરતાથી વિચારવું પડે તેમ છે તેવું તમને નથી લાગતું ?
આ વાત વાંચીને થાય છે કે ત્યારે કરશું શું ?ખેતી નબળી થવાના કુદરત સર્જિત કારણો વિષે આવતી કાલે



