સપાટ ખેતરમાં જેમણે કર્યા હોય તે ખેડૂતોએ તો સફાળા જાગી જવાની જરૂર છે.

જે ખેતરમાં વરસાદનું પાણી ભરાય રહેતું હોય, જયાં ખેતરનો ઢાળ આવેલ હોય, પાળા કરીને વાવેતર કરવાના પાકોને જો સપાટ ખેતરમાં જેમણે કર્યા હોય તે ખેડૂતોએ તો સફાળા જાગી જવાની જરૂર છે. દા.ત. મરચીનો પાક પાળા ઉપર કરવાનો પાક છે પરંતુ જે ખેડૂતો મરચી પછી મરચી અને એ પણ પાળા વગર ફેરરોપણી કરી હોય તે ખેડૂતોને મરચીમાં પાણી લાગી જવાથી અથવા ફેરરોપણી પછી વધુ ઉંડો રોપ ચોપી દેવાથી થડ ઉપર રોગ લાગવાની પુરી શકયતા છે. ખેતીમાં તો જાગતો નર સદા સુખી ….

Share this post: