જીવાત : મરી મસાલાના પાકોની મોલો અને થ્રિપ્સ

દિવેલી અથવા લીમડાનો ખોળ ૧ ટન પ્રતિ હેકટરે જમીનમાં ભેળવવો.

નવેમ્બરના પ્રથમ પખવાડીયા સુધીમાં વાવણી કરવી હિતાવહ

થાયોમેથોક્ઝામ . ડબલ્યુએસ ૩ ગ્રામ/કિ.ગ્રા. બીજ પ્રમાણે પટ આપીને વાવવાથી મેથીમાં મોલો અને તડતડિયાં સામે રક્ષણ મળે

ધાણા અને સુવામાં મોલો અને થ્રિપ્સ સામે રક્ષણછે. મેળવવા થાયામેથોકઝામ ૭૦ ડબલ્યૂએસ ૪.૨ ગ્રામ/ કિ.ગ્રા. બીજને પટ આપવો.

Tags

Share this post: