મરચી સફળવાર્તા : કર્તવ્ય પદમા મરચાનો કલર ખુબ સારો થાય છે.

હું નિલેશભાઈ લક્ષ્મણભાઈ કમાણી ગામ : પાટીયાળી તાલુકો : ગોંડલ જીલ્લો : રાજકોટથી મારા વેપારી મિત્રની સલાહને લીધે મેં આ વર્ષેનું પદમા રોપ કરીને ધોરીએ મરચું આવ્યો હતું મોડું વાવેતર કરવાને કારણે એવું લાગ્યું કે આ મરચું નહીં થાય પણ છેવટે પદમા એ રંગ રાખ્યો અને આજે ૩ વીણીમાં 30 મણે પહોંચ્યું છે અને હજી ૧ વીણી બાકી છે. ધાર્યું હતું એના કરતાં વધુ ઉત્પાદન આવશે. પદમાના છોડ છેક સુધી લીલા રહે છે ફૂટ અને ફાલ વારંવાર આવે છે મરચા નો કલર ખૂબ જ સારો છે