પશુ વીમો લેતી વખતે અને પહેલાં શું કાળજી રાખવી ?

પશુ વીમો જે કંપનીમાંથી લેવામાં આવે છે તેના બધા નીતિ નિયમો વાંચી લેવા ટેગ (કડી) નહીં તો વીમો નહીં. આ વાતને ખાસ યાદ રાખવું (વીમો લીધા બાદ જે તે કંપની દ્વારા વીમા લીધેલ પશુને કાનમાં ટેગ- કડી લગાવવામાં આવે છે. વેઇટિંગ પિરિયડ (પ્રતિક્ષા સમય) જે તે કંપનીમાં વેઇટિંગ પિરિયડ કેટલો છે, તે પૂછી લેવું અને પોલીસીમાં જોઈ લેવું વેઇટિંગ પિરિયડ એટલે કે, તે પિરિયડ દરમિયાન તમારું પશુ જે તે વસ્તુથી/ રોગથી મૃત્યુ પામશે કે ખોડખાંપણ થશે તો તે માટે કંપનીમાં પશુવીમાનું કલેમ કરી શકાશે નહીં. ઘણી કંપનીમાં આ સમય ૧૫ દિવસનો હોય છે

Tags

Share this post: