જમીનમાં કાર્બન વધારવા/ઉમેરવા માટે શું કરવું જોઈએ ?

આમ તો જમીનમાં કાર્બન વધારવા માટે માત્ર બે વસ્તુઓ છે કે જેના લીધે જમીનમાં રહેલ કાર્બનમાં વધારો કરી શકીએ છીએ.

એક તો આપણાં ખેતરમાં થતાં પાકના અવશેષોને જમીનમાં પાછા ભેળવીને અને

બીજું પશુઓના અવશેષો કે જેવા કે છાણ, મૂત્રને જમીનમાં ભેળવીને તથા મૃત પશુઓને જમીનમાં દાટી દઈને જમીનમાં રહેલ કાર્બનમાં વધારો કરી શકીએ છીએ.

Share this post: