January 1, 2026

જમીનમાં કાર્બન વધારવા/ઉમેરવા માટે શું કરવું જોઈએ ?

આમ તો જમીનમાં કાર્બન વધારવા માટે માત્ર બે વસ્તુઓ છે કે જેના લીધે જમીનમાં રહેલ કાર્બનમાં વધારો કરી શકીએ છીએ. એક તો આપણાં ખેતરમાં થતાં પાકના અવશેષોને જમીનમાં પાછા ભેળવીને અને બીજું પશુઓના અવશેષો કે જેવા કે છાણ, મૂત્રને જમીનમાં ભેળવીને તથા મૃત પશુઓને જમીનમાં દાટી દઈને જમીનમાં રહેલ કાર્બનમાં વધારો કરી શકીએ છીએ.

જમીનમાં કાર્બન વધારવા/ઉમેરવા માટે શું કરવું જોઈએ ? Read More »

નવા વર્ષ 2026 ની શુભેચ્છા. નવા વર્ષમાં ખેતીમાં કઈ ટેક્નોલોજી આવશે

મેરી ક્રિસમસ સાથે નવા વર્ષ 2026 ની શુભેચ્છા. નવા વર્ષમાં ખેતીમાં કઈ ટેક્નોલોજી આવશે તે વિષે જાણીયે. ભારતમાં જિનેટિકલી મોડિફાઇડ (GM) પાકોને મંજૂરી આપવાની પ્રક્રિયા અટકી ગઈ છે, માત્ર Bt બોલગાર્ડ -2 કપાસની ટેક્નોલોજીને મંજૂરી. કપાસ માટે હર્બીસાઈડ એટલે કે નિંદામણ પ્રતિરોધક ટેક્નોલાજીને મંજૂરી મળી નથી એમતો બીટી રીંગણને પણ મંજૂરી આપવામાં આવી ન હતી.

નવા વર્ષ 2026 ની શુભેચ્છા. નવા વર્ષમાં ખેતીમાં કઈ ટેક્નોલોજી આવશે Read More »