ખેતરની વાત : વધુ સારા ઉત્પાદન માટે બીજની પસંદગીમાં શું કાળજી લેવી ?

મિત્રો, અત્યારે જે બોલગાર્ડ ટૂ ટેક્નોલોજી આપણી પાસે છે તેમાંથી આપણો કપાસ સારો કેમ થાય? વધુ સારા ઉત્પાદન માટે બીજની પસંદગીમાં શું કાળજી લેવી ? ગયા વર્ષે 4જી અને 5જી કરતા બોલગાર્ડના ઉતારામાં સારું રહ્યું. ગયા વર્ષે વધુ વરસાદને લીધે ચોમાસું પાકમાં કપાસ અને મરચીના પાકમાં ભારે નુકશાન થયું. આપણે શિયાળુ ઘઉં, જીરું, તલનો પાક સારો પેદા કરી શકયા. શાકભાજી અને તરબૂચ ટેટી ની ખેતીમાં સારી આવક થઇ તે સારી વાત છે. શું આ વર્ષે કપાસની ખેતીનો વિકલ્પ તમારી પાસે છે ? કપાસનો કોઈ વિકલ્પ નથી ત્યારે કપાસની ખેતીમાં આયોજન કેમ કરવું તે વિચારજો, બોલગાર્ડ ટૂ બીજની પસંદગી કરી રાખજો. વધુ વિગત માટે કૃષિ વિજ્ઞાન કપાસ બીજ પસંદગી વિશેષાંક વિનામૂલ્યે વાંચવા કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલમાં જોડાવ.

Share this post: