૧. છોડના કુમળાપાન પીળા પડે છે. છેલ્લે છોડના પાન પીળાશ પડતા લીલા રંગના અને તેમાં જુદા જુદા કલરના ડાધા દેખાય છે.
૨. પાનની શીરાઓ પીળા કલરની દેખાય છે. છોડ પીળો પડી જાય છે.
૩. છોડના મૂળમાં નાઈટ્રોજનની ગાંઠો બનાવાની પ્રક્રિયા થંભી જાય છે.
૪. ફૂલોની ઉત્પતિ, ફ્લીનીકરણ અને બીજ બનવાની તેમજ તેના વિકાસની પ્રક્રિયામાં વિપરીત અસર થાય છે.



