
તૈયારી શું કરવાની ? કપાસમાં વિધે ૩ થી ૪ ફેરોમોન ટ્રેપ લગાડજો એટલે ઓછા નામે ગુલાબી ઈયળના નર ફૂદા પકડાય તો સિન્થેટિક પાઇરેથ્રોઇડ આધારિત દવા છાંટવાની સમયસર ખબર પડે અને ગુલાબીની લ્યુર એગ્રીલેન્ડ કંપનીની લેજો અને સમયે સમયે બદલતા રહેજો, આ લખાય છે ત્યારે ગુલાબી ઈયળના કુદાની અવરજવર ફેરોમોન ટ્રેપમાં દેખાતી નથી તેનો મતલબ એમ ગણી શકાય કે અત્યારે આત્મધાતી પેઢીના કુદાની એકટીવીટી પૂરી થઈ. તમારા વિસ્તારની માહિતી અમને વોટ્સએપ કરીને કેજો



