જુના વર્ષોમાં કપાસની ખેતીમાં વિક્રમ -5 અને વિક્રમ -9 દ્વારા ખેડૂતોને સારી આવક મળી હતી.

વિક્રમ સીડ્સના પ્રણેતા બાબુભાઈ પટેલ ને યાદ કરી સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો વતી કૃતજ્ઞતા વ્યક્ત કરીયે કે જુના વર્ષોમાં કપાસની ખેતીમાં વિક્રમ -5 અને વિક્રમ -9 કપાસ દ્વારા સૌરાષ્ટ્રના ખેડૂતોને સારી આવક મળી હતી. સમય જતા વિક્રમ કંપની મહિકો એ ખરીદી લીધી પછી બાબુભાઇ પરિવારના નાગરભાઈએ શિવમ સીડ્સ અને નરેશભાઈએ માર્કીવ સીડ્સ અને શ્રીંમ સીડ્સ દ્વારા બીજ વિતરણ અને સંશોધન ચાલુ રાખ્યું . શ્રીંમ સીડ્સ દ્વારા રવિ સિઝન માટે ચણા, જીરું એન્ડ ઘઉંના બિયારણો પ્રાપ્ત થશે .વધુ વિગત અને માહિતી માટે 9825737051

Share this post: