મુશ્કેલી/કારણ : વાલ્વ ગાઈડ ઘસાઈ ગયેલ હોય/
ઓઈલ લીક થતું હોય/ઓઈલ યોગ્ય ગ્રેડનું ન હોય/ પિસ્ટન અથવા રીંગો ઘસાઈ ગયેલ હોય/એન્જિનમાં હવા આવવાનો રસ્તો બંધ થઈ ગયો હોય
ઉપાયો : વાલ્વ ગાઈડ બદલવી/ઓઈલ લીક થતું હોય ત્યાં બંધ કરવું/નિર્માતા દ્વારા જણાવેલ ગ્રેડનું જ ઓઈલ વાપરવું/પિસ્ટન અને રીંગો બદલવા/એન્જિનમાં હવા આપવાની નળીઓ તેમજ કાણાં સાફ કરાવવા.



