
જયભેરી
બાવચંદભાઈ ઓધાભાઈ ધરજીયા
મુ. ઢાંકણીયા તા. જી. બોટાદ મો.૯૬૬૪૬ ૭૨૮૩૨
સૌ ખેડૂતભાઈઓને જણાવવાનું કે આ વર્ષે મેં મારા ખેતરમાં રોયલ સીડ્સ પ્રા. લી. હૈદરાબાદ કંપનીનું જયભેરી કપાસ જાતનું વાવેતર કર્યું હતું. જેમાં મને ખુબ ફાયદો થયો છે. પહેલા હું બીજા કપાસ બિયારણનું વાવેતર કરતો હતો. જેમાં મારી જમીનમાં કપાસ લાંબા સમય સુધી રહેતો ના હતો અને સુકાઈ જતો હતો પણ જ્યારથી જયભેરી કપાસનું વાવેતર કરું છું ત્યારથી મારે કપાસ લાંબા સમય સુધી લીલોછમ ઉભો રહે છે. જેથી ઉત્પાદનમાં પણ મને ફાયદો થયો છે. ખીલામૂળ વાળી જાત છે. ચુસીયા જીવાત પણ ઓછી લાગે છે. વીણાટ પણ ખુબ સરળ છે અને જયભેરી વજનમાં પણ સારું છે જેથી આ વર્ષે વધારે વરસાદ હોવા છતાં પણ મારા ખેતરમાં જયભેરી કપાસ એકરે ૯૦ થી ૧૦૦ મણ સુધીનો ઉતારો આપશે. મને તો ફાયદો થયો છે. તમે પણ જયભેરી વાવો અને મારી જેમ ફાયદો મેળવો.
જયભેરી
રામાણી નીલેશભાઈ જેઠાભાઈ –
મુ. જીયાણા તા. જી. રાજકોટ મો. ૯૯૨૪૩ ૦૬૩૪૮
સૌ ખેડૂતભાઈઓને જણાવવાનું કે મેં આ વર્ષે મારા ખેતરમાં રોયલ સીડ્સ પ્રા. લી. હૈદરાબાદનું જયભેરી કપાસનું વાવેતર કરેલું હતું. જયભેરી કપાસની જાતમાં જીવાતનું પ્રમાણ ખુબ ઓછું રહ્યું છે. જેના કારણે દવા ખર્ચ પણ ઓછો રહ્યો છે તથા જમીન નબળી હોય કે સારી વધુ પડતા ખાતરની પણ જરૂર રહેતી નથી અને નબળી જમીનમાં પણ સારી ઊંચાઈ મેળવી શકે છે. મધ્યમ મોટા જીંડવા હોવા છતાં ફાટ સારી રહે છે. જેથી વીણાટ ખુબ સરળ રહે છે. વળી કપાસિયાની સંખ્યા વધારે હોવાના કારણે વજનમાં સારું રહે છે. આ વર્ષે અનિયમિત અને વધારે વરસાદ હોવા છતાં અત્યારે પણ જયભેરી કપાસ લીલો છમ ઉભો છે. મારા અંદાજ પ્રમાણે આ વર્ષે ઘણા ખેડૂતોને નુકશાનીનું વર્ષ હોવા છતાં મારા ખેતરમાંથી જયભેરી કપાસ એકરે ૭૦ થી ૭૫ મણ નીકળશે.
વધુ માહિતી માટે આપના વિસ્તારના પ્રતિનિધિનો સંપર્ક – આર. એમ. તેજસભાઈ લાલૈયા ૭૬૦૦૨ ૯૩૧૨૧ અને સેલ્સ ઓફિસર: હાર્દિક સોલંકી ૯૬૬૪૫૯૬૧૮૨, જયદેવભાઈ મંડીર ૯૩૨૮૯ ૩૮૪૪૦



