December 9, 2025

પ્રદુષણ મુક્ત ઉત્પાદન

પ્રદુષણ મુક્ત ઉત્પાદન બીટી કપાસ કે દેશી કપાસમાં સુકારો, પાન સુકાઈ જાય, મગફળીમાં રોગના કારણે નુકસાન થાય, શેરડી, કેળમાં રાતડો કે સીગાટોકા જેવા રોગો તડબૂચના વેલાની કુટ ન થાય, દાડમ ફાટી જાય, આંબામાં કેરીઓનું ખરણ વધુ થાય, ધરૂનો ઉછેર બરાબર ના થાય, ધરૂ પીળું પડી જાય વિગેરે આવું કોઈને કોઈ પાકોમાં, કોઈને કોઈ વિસ્તારમાં ચાલ્યા […]

પ્રદુષણ મુક્ત ઉત્પાદન Read More »

રોયલ સીડ્સનો કપાસ – જયભેરી

બાવચંદભાઈ ઓધાભાઈ ધરજીયા મુ. ઢાંકણીયા તા. જી. બોટાદ મો.૯૬૬૪૬ ૭૨૮૩૨ સૌ ખેડૂતભાઈઓને જણાવવાનું કે આ વર્ષે મેં મારા ખેતરમાં રોયલ સીડ્સ પ્રા. લી. હૈદરાબાદ કંપનીનું જયભેરી કપાસ જાતનું વાવેતર કર્યું હતું. જેમાં મને ખુબ ફાયદો થયો છે. પહેલા હું બીજા કપાસ બિયારણનું વાવેતર કરતો હતો. જેમાં મારી જમીનમાં કપાસ લાંબા સમય સુધી રહેતો ના હતો

રોયલ સીડ્સનો કપાસ – જયભેરી Read More »

રોગ : ચણા માં સ્ટંટ વાયરસનું નિયંત્રણ વિષે જાણો.

ચણા માં સ્ટંટ વાયરસ મોલોમશી મારફતે ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે શોષક પ્રકારની કીટનાશક જેવી કે ઓક્ઝીડીમેટોન મિથાઈલ ૧૮ મિ.લી. અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૧૫ મિ.લી.૧૫ લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવો.

રોગ : ચણા માં સ્ટંટ વાયરસનું નિયંત્રણ વિષે જાણો. Read More »

ઘઉંની સુધારેલી જાત ટુકડી (એસ્ટીવમ )

જી.ડબલ્યુ. ૪૫૫ ની ખાસિયત ટુકડી (એસ્ટીવમ ) ઢળી પડવા સામે સહનશીલ જી.ડબલ્યુ. ૪૯૬ જેવો દાણો, રોટલી માટે ઉત્તમ મહત્તમ ઉત્પાદન ક્ષમતા ૬૬.૧૦ ક્વિ/હે. • કુપોષણ નિવારણનો ઉત્તમ વિકલ્પ વધારે લોહ તત્ત્વ (૩૬.૪ પીપીએમ) વધારે જસત તત્ત્વ (૪૦.૧ પીપીએમ) કાળા અને બદામી ગેરૂ સામે રોગ પ્રતિકારક

ઘઉંની સુધારેલી જાત ટુકડી (એસ્ટીવમ ) Read More »