
જી.ડબલ્યુ. ૪૫૫ ની ખાસિયત ટુકડી (એસ્ટીવમ )
ઢળી પડવા સામે સહનશીલ જી.ડબલ્યુ. ૪૯૬ જેવો દાણો, રોટલી માટે ઉત્તમ મહત્તમ ઉત્પાદન ક્ષમતા ૬૬.૧૦ ક્વિ/હે. • કુપોષણ નિવારણનો ઉત્તમ વિકલ્પ વધારે લોહ તત્ત્વ (૩૬.૪ પીપીએમ) વધારે જસત તત્ત્વ (૪૦.૧ પીપીએમ) કાળા અને બદામી ગેરૂ સામે રોગ પ્રતિકારક



