
અલ્ટીમેટ
વિનુભાઈ સવજીભાઈ ભાલોડીયા
મુ. ચાંચાપર તા. જી. મોરબી મો. ૯૭૨૪૬ ૧૨૩૦૪
મેં આદિત્ય એગ્રોટેક પ્રા. લી. કંપનીનો અલ્ટીમેટ જાતનું વાવેતર કરેલ છે. આ અલ્ટીમેટ કપાસ ઉગાવામાં સારું છે. આ જાતમાં ખુબ જ ઓછા પ્રમાણમાં ચુસીયા અને રોગ જીવાત ઓછી આવે છે. આ કપાસમાં ગુલાબી ઈયળનો એટેક નથી. આ છોડનો વિકાસ ખુબ જ સારો અને સીરીઝમાં જીંડવા આવે છે. મેં પહેલી વીણીમાં ૫ મણ એક વીઘામાં ઉતારેલ છે અને બીજી માં ૯ મણ જેટલો ઉતરેલો છે. અને ત્રીજી વીણીમાં લગભગ ૬ થી ૮ મણ ઉતરેલ છે. એમ કુલ ૨૦ થી ૨૨ મણ વીઘામાં કપાસનું ઉત્પાદન આવે છે.
અલ્ટીમેટ
વિક્રમભાઈ રમાભાઈ આલ
મુ. રતનપર તા. સાયલા, સુરેન્દ્રનગર. મો.૯૯૨૫૪ ૮૮૨૩૩
મેં ગયા વર્ષે અલ્ટીમેટ કપાસનું વાવેતર કર્યું હતું. તે વર્ષમાં ખુબ જ સારું ઉત્પાદન આવ્યું હતું તે માટે આ વર્ષે પણ મેં આદિત્ય કંપનીનું અલ્ટીમેટ કપાસ વાવ્યો છે.
આ કપાસમાં ખૂલવામાં અને વીણવામાં ખુબ જ સારો છે. આ કપાસમાં રોગ – જીવાત સાવ ઓછો જોવા મળ્યો છે. આ વર્ષે મારે કુલ ઉત્પાદન એક વીઘામાં ૨૫ મણનું આવેલ છે. આ કપાસ બીજા ખેડૂતને હું ભલામણ કરું છું કે આ વેરાઈટી ખુબ સારી છે.
અલ્ટીમેટ
બકુલભાઈ હરજીભાઈ
મુ. નાગલપર તા.જી. બોટાદ. મો. ૮૧૪૦૧૬૮૩૮૨
મેં આ વર્ષે આદિત્ય એગ્રીટેક પ્રા. લી. કંપનીની આ નવી વેરાઈટી અલ્ટીમેટ કપાસનું વાવેતર કરેલ છે. આ વેરાઈટીનો ઉગાવો ખુબ જ સારો જોવા મળ્યો. ત્યાર બાદ તેમાં ચુસીયા પ્રકારની જીવાતો પણ ઓછી પ્રમાણમાં જોવા મળી તેથી દવાનો ખર્ચ પણ ઘટી ગયો. વધારે પ્રમાણમાં વરસાદ પડ્યો છતાં રી-ફલાવરીંગ સારું આવ્યું છે. અને અલ્ટીમેટ કપાસના જીંડવા એકદમ સીરીઝમાં લાગે છે. અને ખૂલવામાં બહુ સારું અને વીણવામાં પણ સરળ છે. અત્યારે અલ્ટીમેટ મારે લીલોછમ ઉભો છે અને મારે પહેલી વીણી ૧૭ મણ અને બીજી વીણી ૨૩ મણ ખુબ જ સારી આવશે. તેથી આ વેરાઈટી મને બધી જ રીતે સારી લાગી અને આવતા વર્ષે હું વધુ પેકેટ વાવેતર કરીશ અને બીજા ખેડૂતોને પણ હું આ વેરાઈટી અલ્ટીમેટની ભલામણ કરું છું.
કંપની પ્રતિનિધિ, શ્રી રામસેવક ગુર્જર, મો.૮૦૦૦ ૪૭૫૨૭૫ અથવા
રાજકોટ ડીસ્ટ્રીબ્યુટર પટેલ એગ્રો સીડ્સ મો. ૯૮ ૨૫ ૨૨ ૯૮ ૬૬નો સંપર્ક કરો.



