શું ફક્ત ઓછી જમીનમાં વાવેતર કરી ઉત્પાદનનું વેચાણ કરીને આત્મનિર્ભરતા મેળવી શકાય?

શું ફક્ત એક એકરમાં કુટુંબની જરૂરિયાત પૂરતું અનાજ,શાકભાજી,ફળો, દૂધ,કઠોળ વગેરેનું વેચાણ કરીને વાર્ષિક ભરણપોષણ કરીને આત્મનિર્ભરતા મળી શકે ? મોટાભાગના લોકો માને છે કે આવું શક્ય નથી પરંતુ મહારાષ્ટ્રના એક કિસાન ગ્રુપ દવારા સાથે મળીને સબકા સાથ સબકા વિકાસ દવારા આર્થિક અને સામાજિક ઉન્નતિ મેળવી છે એટલે કે સત્ય એ છે કે તમે એક સામાન્ય વિસ્તારમાં એક અદ્ભુત રીતે ઉત્પાદક મીની ફાર્મ બનાવી શકો છો. આ માટે જરૂરી છે સ્માર્ટ આયોજન અને કાર્યક્ષમ વાવેતર પદ્ધતિ.