રોગ : તમાકુમાં પાનનો કોકડવાને કેવી રીતે નિયંત્રણ કરવું?

તમાકુમાં પાનનો કોકડવાના નિયંત્રણ માટે ઊભા પાકમાં રોગ જણાય તો રોગિષ્ઠ છોડનો સત્વરે ઉખેડી નાશ કરવો.
લીમડાનું તેલ ૧ મિ.લી./લિટર પાણી અથવા ડાયફેન્થ્યૂરોન ૫૦ ટકા વે.પા. ૨૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ
કરવાથી રોગને કાબૂમાં લઈ શકાય છે.

Tags

Share this post: