
આજના યુગમાં ખેતી પણ એમ નામ નહિ થાય ખેતીનું જ્ઞાન પણ સતત વધારવું પડશે તે માટે સારા સારા માસિક અને તમે આ વાંચો છો તેવી કોલમ નિયમિત વાંચવી પડશે .તમારી પાસે ખેતીનું કેવું જ્ઞાન છે ? શું તમે તમારું ખેતીનું જ્ઞાન ચકાસવા માંગો છો ? શુંતમે સાચો જવાબ આપો અને તમને ભેટ મળે તેવું ઈચ્છો છો ? તો તમારી પાસે એગ્રીબોન્ડ ડોટ ઈન એટલે કે agribond.in લોગીન કરો અને તેમાં તમારા મોબાઈલ નંબરથી રજીસ્ટર કરી તેમાં કૃષિ પ્રશ્નોત્તરી બેનર ઉપર ક્લિક કરી ને તેમાં પૂછેલા સવાલના જવાબ આપો અને મેળવો તાલપત્રી, બેટરી અથવા ટીશર્ટ. કૃષિશિક્ષણ દ્વારા ખેડૂતોને વધુ ને વધુ જ્ઞાન મળે તેવું ઇચ્છતી આ કંપની સાથે વાત કરવા ફોન કરો. 9925237335



