જીવાત : ભીંડામાં આવતી કાબરી ઇયળનું નિયંત્રણ કેમ કરવું ?
ભીંડાની દરેક વીણી વખતે કાબરી ઈયળથી નુકસાન પામેલ ફળો ઉતારી લેવા. નુક્સાનવાળા ઘરડા ભીંડા છોડ પર રહેવા દેવા નહીં. બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ અથવા બેસીલસ થુરીન્જીન્સીસસ નામના જીવાણુનો પાઉડર ૩૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઉમેરી સાંજના સમયે છોડ બરાબર ભીંજાય તે રીતે ૧૦ દિવસના આંતરે જરૂરિયાત મુજબ છંટકાવ કરવો. કાબરી ઈયળના નર […]
જીવાત : ભીંડામાં આવતી કાબરી ઇયળનું નિયંત્રણ કેમ કરવું ? Read More »











