
ફેરરોપણીના એક મહિના બાદ ૪૦ ફેરોમોન ટ્રેપ/હે. પ્રમાણે સામૂહિક ધોરણે મુકવા .
ક્લોરપાયરીફોસ ૨૦% ઇસી 30 મીલિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫% એસજી 6 ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫% એસસી 6 મીલિ અથવા સાયપરમેથ્રીન ૧૦ ઇસી 15 મીલિ અથવા ડેલ્ટામેથ્રીન ૨.૮ ઇસી 15 મીલિ અથવા ફેનવાલેરેટ ૨૦% ઇસી 15 મીલિ અથવા લેમડાસાયહેલોથ્રીન ૫% ઇસી 8 મીલિ અથવા થાયોડીકાર્બ ૭૫% વેપા 8 મીલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૫% + ફેનપ્રોપેથ્રીન ૧૫ ઇસી 15 મીલિ અથવા થાયાક્લોપ્રીડ ૨૧.૭% એસસી 20 મીલિ અથવા સાયપરમેથ્રીન ૩% + ક્વિનાલફોસ ૨૦% ઇસી 12 મીલિ અથવા બીટાસાયફ્લ્યૂથ્રીન ૮૪૯% + ઇમિડાક્લોપ્રીડ ૧૯.૮૧% ઓડી 8 મીલિ 15 લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.



