August 9, 2025

પ્રયોગ : બિલાનું જૈવ રસાયણ: પાકા બિલાની અંદરનો ગર્ભ

બિલાનું જૈવ રસાયણ ૩ કિલો, એક કિલો ગોળ, ૧૦ લિટર પાણી; આ તમામ સામગ્રીને એક કેરબામાં હવાચુસ્ત રીતે બંધ કરીને ૯૦ દિવસ માટે મૂકી દઈએ છીએ. શાકભાજીના પાકોમાં ૪૦થી ૪૫ દિવસ પછી ફૂલ આવે ત્યારે અથવા શાકભાજીનું ઉત્પાદન શરૂ થાય ત્યારે છંટકાવ કરીએ છીએ. બિલાનું જૈવ રસાયણ પાકમાં પોટાશની પૂર્તિ કરે છે અને પાકમાં મીઠાશ […]

પ્રયોગ : બિલાનું જૈવ રસાયણ: પાકા બિલાની અંદરનો ગર્ભ Read More »

કંપની ન્યુઝ : પ્રોટેક્ટિવ ફાર્મિંગ એગ્રીટેક સ્ટાર્ટઅપ GROWiT ઇન્ડિયા

પ્રોટેક્ટિવ ફાર્મિંગ એગ્રીટેક સ્ટાર્ટઅપ GROWiT ઇન્ડિયા GROWiT ઇન્ડિયાએ GVFL વેન્ચર ફંડ દ્વારા $3 મિલિયનનું ફંડ પ્રાપ્ત થયું છે. એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ GROWiT ખેડૂતોને વધુ અસરકારક રીતે સેવા આપવા માટે તેના ટેકનોલોજી માળખાને મજબૂત કરશે.GROWiT આફ્રિકા અને અન્ય ઉભરતા બજારોમાં નિકાસ વધારીને આંતરરાષ્ટ્રીય બજારોમાં વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે, જ્યારે નાના ખેડૂતો માટે સસ્તું અને

કંપની ન્યુઝ : પ્રોટેક્ટિવ ફાર્મિંગ એગ્રીટેક સ્ટાર્ટઅપ GROWiT ઇન્ડિયા Read More »

જીવાત : રીંગણ ડૂંખ અને ફળ કોરી ખાનારી ઇયળ

ફેરરોપણીના એક મહિના બાદ ૪૦ ફેરોમોન ટ્રેપ/હે. પ્રમાણે સામૂહિક ધોરણે મુકવા . ક્લોરપાયરીફોસ ૨૦% ઇસી 30 મીલિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫% એસજી 6 ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫% એસસી 6 મીલિ અથવા સાયપરમેથ્રીન ૧૦ ઇસી 15 મીલિ અથવા ડેલ્ટામેથ્રીન ૨.૮ ઇસી 15 મીલિ અથવા ફેનવાલેરેટ ૨૦% ઇસી 15 મીલિ અથવા લેમડાસાયહેલોથ્રીન ૫% ઇસી 8 મીલિ અથવા

જીવાત : રીંગણ ડૂંખ અને ફળ કોરી ખાનારી ઇયળ Read More »

આંબામાં ફળમાખી નિયંત્રણ માટે કયા પગલાં લેવા ?

ફળમાખીના નિયંત્રણ માટે ઈથાઈલ આલ્કોહોલ + મિથાઈલ યુજીનોલ + ડીડીવીપીનું ૬:૪:૧ ના મિશ્રણમાં પ્લાયવુડ બ્લોક (૫ x ૫ સેમી) ર૪ કલાક બોળી રાખવા. ત્યારબાદ મિનરલ વોટરની ખાલી બોટલમાંથી બનાવેલ ફળમાખી ટ્રેપમાં મુકવા અથવા ફળમાખીના બ્લોક એગ્રીલેન્ડ કંપ્નીના મુકવા અથવા આંબાવાડીયાની ચારે બાજુ કાળી તુલસી વાવી તેના પર ર૦ દિવસના અંતરે ફેન્થીયોન ૧૦૦ ઈ.સી. ૧૦ મીલી/૧૦

આંબામાં ફળમાખી નિયંત્રણ માટે કયા પગલાં લેવા ? Read More »