જીવાત : રીંગણ ડૂંખ અને ફળ કોરી ખાનારી ઇયળ
ફેરરોપણીના એક મહિના બાદ ૪૦ ફેરોમોન ટ્રેપ/હે. પ્રમાણે સામૂહિક ધોરણે મુકવા . ક્લોરપાયરીફોસ ૨૦% ઇસી 30 મીલિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫% એસજી 6 ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫% એસસી 6 મીલિ અથવા સાયપરમેથ્રીન ૧૦ ઇસી 15 મીલિ અથવા ડેલ્ટામેથ્રીન ૨.૮ ઇસી 15 મીલિ અથવા ફેનવાલેરેટ ૨૦% ઇસી 15 મીલિ અથવા લેમડાસાયહેલોથ્રીન ૫% ઇસી 8 મીલિ અથવા […]
જીવાત : રીંગણ ડૂંખ અને ફળ કોરી ખાનારી ઇયળ Read More »







