Author name: sujay

બાયો ટેક્નોલોજી આવનારા યુગની ટેક્નોલોજી

• બાયો ટેક્નોલોજી આવનારા યુગની ટેક્નોલોજી છે જે 2050માં આવનારી ખાધ્ય જરૂરિયાતને પહોંચી વળવા માટે સક્ષમ છે ભારત પણ કપાસ પછી બાયો ટેક્નોલોજી ક્ષેત્રે 13 નવા પાકોમાં ખેડૂતોની મદદે આવનાર છે જેમાં બટેટા, તુવેર, ચણા, કેળા, રાયડો વગેરે સામેલ છે. નવા સંશોધન માટે સુપ્રીમકોર્ટની લીલી ઝંડી મળવાને વાર છે.

બાયો ટેક્નોલોજી આવનારા યુગની ટેક્નોલોજી Read More »

કૃષિ પ્રશ્નોતરી : કેવા પ્રકારના પાકોને શ્રી અન્ન તરીકે પ્રોત્સાહિત કરવામાં આવ્યું છે ?

A http://wa.me/919825229966?text=A_બધા_કઠોળ

B http://wa.me/919825229966?text=B_ચોખા

C http://wa.me/919825229966?text=C_બાજરો_ચણા

D http://wa.me/919825229966?text=D_જાડા_ધાન્ય

કૃષિ પ્રશ્નોતરી : કેવા પ્રકારના પાકોને શ્રી અન્ન તરીકે પ્રોત્સાહિત કરવામાં આવ્યું છે ? Read More »

મૂળનો મહત્તમ વિકાશ થવાથી ખેડૂતોની વધુ ઉપજ આપવામાં મદદ કરશે.

• વિશ્વની નામાંકિત નૉવાઝાઇમ કંપની બાયોએજીના માધ્યમથી ભારતમાં બોલ્ટ ગ્રેન્યુલ 4 કિલો પેકીંગમાં લાવેલ છે જે ભારતમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપની ખેતીવાડી શાખા વેચશે. આ બોલ્ટ નામની પ્રોડક્ટ્સ બાયો સ્ટિમ્યુલન્ટ છે જેમાં હ્યુમિક એસિડ, એમિનો એસિડ અને વિટામિન સાથે જૈવિક ઉપયોગી બેક્ટેરિયા હશે જે ચાસમાં આપવાથી મૂળનો મહત્તમ વિકાશ થવાથી છોડ આઘાત સામે લડશે અને

મૂળનો મહત્તમ વિકાશ થવાથી ખેડૂતોની વધુ ઉપજ આપવામાં મદદ કરશે. Read More »

ખેતીમાં બાયો ઈન્ફોર્મેટિક, રોબોટ ડ્રોન, જિનોમિક્સ વગેરેને લીધે નવો યુગ આવશે તેવું લાગે છે.

ખેતીમાં ટેક્નોલોજીની વાત આગળ ચલાવીએ તો ખેતીમાં બાયો ઈન્ફોર્મેટિક, રોબોટ ડ્રોન, જિનોમિક્સ વગેરેને લીધે ખેતીમાં નવા સંશોધન આગળ વધશે અને ખેતીનો નવો યુગ આવશે તેવું લાગે છે. પાકની નવી જાતમાંથી અમુક નઠારા ગુણો દૂર કરી શકાશે. એવા એવા સાધનો ઇન્ફ્રારેડ ટેક્નોલોજી દ્વારા શોધાયા છે કે વૈજ્ઞાનિકે શોધેલ ટામેટામાં કેટલી ખટાસ છે તે ટામેટું રાખતા જ

ખેતીમાં બાયો ઈન્ફોર્મેટિક, રોબોટ ડ્રોન, જિનોમિક્સ વગેરેને લીધે નવો યુગ આવશે તેવું લાગે છે. Read More »

અનિલવેગે પ્રખ્યાત સેમીનીસની મરચીની જાતો

સેમીનીસની મરચીની સફળ જાત વિષે વધુ માહિતી માટે નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરી વોટ્સઅપ કરો. અથવા નીચે આપેલ ફોર્મ માં તમારું નામ ભરો.

અનિલવેગે પ્રખ્યાત સેમીનીસની મરચીની જાતો Read More »

બાયો ટેક્નોલોજી આવનારા યુગની ટેક્નોલોજી છે

બાયો ટેક્નોલોજી આવનારા યુગની ટેક્નોલોજી છે જે 2050માં આવનારી ખાધ્ય જરૂરિયાતને પહોંચી વળવા માટે સક્ષમ છે ભારત પણ કપાસ પછી બાયો ટેક્નોલોજી ક્ષેત્રે 13 નવા પાકોમાં ખેડૂતોની મદદે આવનાર છે જેમાં બટેટા, તુવેર, ચણા, કેળા, રાયડો વગેરે સામેલ છે. નવા સંશોધન માટે સુપ્રીમકોર્ટની લીલી ઝંડી મળવાને વાર છે.

બાયો ટેક્નોલોજી આવનારા યુગની ટેક્નોલોજી છે Read More »

કૃષિમાં આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સ

ખેતીની નવી નવી શોધ અને સંશોધન આપણી ખેતીને બહેતર બનાવવા માંથી રહી છે કૃષિમાં આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સ એટલે કે એ.આઈ. દ્વારા ઘણા સુધારા અને સાધનો આવી રહ્યા છે જે આપણા પાકને હવામાનને સમજીને પાક ઉત્પાદન વધારવામાં મદદ કરશે.આ ટેક્નોલોજી આપણે સામુહિક ધોરણે અપનાવવી પડશે . આપણા દેશમાં છાતીશગઢ આ ટેક્નોલોજી વાપરી રહી છે

કૃષિમાં આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સ Read More »

મેજીક મરચી એટલે કર્તવ્યનો જાદુ

કર્તવ્ય મરચીની સફળ જાત મેજીક વિષે વધુ માહિતી માટે નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરી વોટ્સઅપ કરો. અથવા નીચે આપેલ ફોર્મ માં તમારું નામ ભરો.

મેજીક મરચી એટલે કર્તવ્યનો જાદુ Read More »

ટેન્શીયોમીટર કહે છે કે પિયતની જરૂર છે 2 ઇંચ પિયત આપો

મૂળ પ્રદેશમાં કેટલો ભેજ છે તેની માપણી કરવા હવે ટેન્શીયોમીટર આવે છે જે તમને કહે છે કે પિયતની જરૂર છે 2 ઇંચ પિયત આપો અને હા હવે ભેજ માપક યંત્ર તમે સીધા મોબાઈલ સાથે જોડીને ઘેર બેઠા સંદેશ મેળવી શકો છો કે કેટલો ભેજ જરૂર છે અને ઘેર બેઠા તમારી વાડીની મોટર શરુ કરીને 2

ટેન્શીયોમીટર કહે છે કે પિયતની જરૂર છે 2 ઇંચ પિયત આપો Read More »

ભેજને સાચવવાની નવી નવી અનેક પદ્ધતિ વૈજ્ઞાનિકોઓ શોધી છે

હવે તો પાછી ભેજને સાચવવાની નવી નવી અનેક પદ્ધતિ વૈજ્ઞાનિકોઓ શોધી છે તેમાં ડ્રિપની સાથે મ્લચીંગ કરવું અને મૂળ પ્રદેશમાં હાઈડ્રોજેલ નાખીને મૂળ પ્રદેશ સતત ભેજવાળો રાખીને આપણે મોટી બાજી જીતી શકીએ છીએ તે આપણને કેમ સમજાતું નથી ? નક્કી કરો કે હવે ડ્રિપ વગર ખેતી નહિ. ખેતીમાં વિજ્ઞાન ને લાવવું પડશે હવે ચીલા ચાલુ

ભેજને સાચવવાની નવી નવી અનેક પદ્ધતિ વૈજ્ઞાનિકોઓ શોધી છે Read More »