Author name: sujay

૨૦૦ વર્ષ પહેલાની ખેતી સાથે સંકળાયેલી એક વ્યક્તિ ગ્રેગોર મેન્ડેલ

૨૦ જુલાઈ હમણાં જ ગઈ ચાલો ૨૦૦ વર્ષ પહેલાની ખેતી સાથે સંકળાયેલી એક વ્યક્તિને યાદ કરીએ. ૨૦ જુલાઈ ૧૮૨૨ના જન્મેલી ગ્રેગોર મેન્ડેલની વાત કરવી છે. ગ્રેગોર જોહાન મેન્ડેલ દ્વારા વટાણાના છોડ ઉપર પ્રયોગો કરીને જીનેટિકસ એટલે કે આનુવંશીક ગુણધર્મ બીજી પેઢીમાં ઉતરે છે તેની વાત કરી , આમ જયારે તેણે વાત કરી ત્યારે કોઈ એ […]

૨૦૦ વર્ષ પહેલાની ખેતી સાથે સંકળાયેલી એક વ્યક્તિ ગ્રેગોર મેન્ડેલ Read More »

કૃષિ વિજ્ઞાન જુલાઈ -૨૨ નો અંકમાં કઈ કઈ ઉપયોગી માહિતી પ્રસિદ્ધ થઇ છે ?

૪૮ વર્ષથી પ્રસિદ્ધ થતું કૃષિ વિજ્ઞાન માસિકમાં પ્રસિદ્ધ થતી ઉપયોગી માહિતીની વાંચકો દર મહીને આતુરતાથી રાહ જોતા હોય છે. કૃષિ વિજ્ઞાનનો જુલાઈ -૨૨ નો અંક તારીખ ૨૭ એ પ્રસિદ્ધ થયો છે. તેમાં કઈ કઈ માહિતી વાંચવા લાયક છે તે નીચે આપેલ છે. દર મહીને સમયસર માહિતી માટે કૃષિ વિજ્ઞાન લવાજમ ભરો વાર્ષિક લાવજમ ફક્ત રૂ

કૃષિ વિજ્ઞાન જુલાઈ -૨૨ નો અંકમાં કઈ કઈ ઉપયોગી માહિતી પ્રસિદ્ધ થઇ છે ? Read More »

આજે વિશ્વમાંનો ટીલેજનો યુગ આવ્યો છે

સેન્દ્રીય તત્વો વધારવા હશે, જમીનમાં કાર્બન ગુણોત્તર જાળવવો હશે તો ઓછામાં ઓછી ખેડ કરવી પડશે આજે વિશ્વમાંનો ટીલેજનો યુગ આવ્યો છે છત્તીશગઢ જેવા રાજ્યના પ્રગતિશીલ ખેડૂતો મોટા પાળા ઉપર ખેતી કરે છે જે પાળા ૨-૪ વર્ષ સુધી એમ જ રાખવામાં આવે છે. સેન્દ્રીય તત્વો અને જમીનની તંદુરસ્તી માટે મલ્ચીંગની અગત્યતા સમજવી પડશે, જમીનને સૂર્યતાપ, ટાઢ,

આજે વિશ્વમાંનો ટીલેજનો યુગ આવ્યો છે Read More »

પશુપાલન દ્વારા દૂધ-ઘી-માખણનું સેવન થતું મહેનત સામે ખેડૂતોને બળ મળતું,

ત્યારે પશુપાલન દ્વારા દૂધ-ઘી-માખણનું સેવન થતું મહેનત સામે ખેડૂતોને બળ મળતું, ગાયની પેડીગ્રી – વંશપરંપરાગત સંવર્ધન થતું, બળદને ખાણ અને તેલ પીવડાવાતું, બળદના શીંગડાને તેલ લગાડવામાં આવતું, પશુ સાજા માંદા થાય તો તેની કાળજી લેવાતી. પશુને ખરેરો થતો. વિચારતો કરો, આવું હતું ત્યારે આપણી જમીન ફળદ્રુપ હતી. આજે ગાયનું મુલ્ય ગીરગાય ગીરગાય કરીને એટલું વધ્યું

પશુપાલન દ્વારા દૂધ-ઘી-માખણનું સેવન થતું મહેનત સામે ખેડૂતોને બળ મળતું, Read More »

જુના વર્ષોમાં ખેડૂતો પોતાના બળદ અને ગાય સાથે ફોટો પડાવી ટીંગાડતા

જુના વર્ષોમાં ખેડૂતો પોતાના બળદ અને ગાય સાથે ફોટો પડાવી ટીંગાડતા , વડીલો પશુને પાળતા અને સાચવતા, પોતાના બળદને વેચવો પડે તેમ હોય ત્યારે સામે ખેડૂતની માનવતા જોતા, બીડી પીતો હોય તેવો ખેડૂત પસંદ કરતા કારણ બળદને પણ એટલી ઘણી પોરો મળે તેવું વિચારતા , ત્યારે મજુરો ન હતા જાત મહેનતે ખેતી હતી . ત્યારની

જુના વર્ષોમાં ખેડૂતો પોતાના બળદ અને ગાય સાથે ફોટો પડાવી ટીંગાડતા Read More »

જમીનમાં સોઇલ કાર્બન વધારવા શું કરવું ?

જમીનમાં સોઇલ કાર્બન વધારવા શું કરવું ? સોઇલ કાર્બન માટે જમીનમાં શેનું ઉમેરણ કરવું કે જમીનને તંદુરસ્ત રાખવા શું પગલા લેવા તેની ઝુંબેશ પહેલા ઉપાડવાની જરૂર છે અને સાથે સાથે ખેડૂતોને પોષણક્ષમ ભાવ અપાવવા પડશે તો જ પેદાશ રેસીડયુલ ફ્રી થાય અને તો જ સાચું ઓર્ગેનિક પ્રત્યેક ના ભાણામાં આવે ! મફતના ભાવે ઓર્ગનિક ખેતી

જમીનમાં સોઇલ કાર્બન વધારવા શું કરવું ? Read More »

ઓર્ગેનિક એટલે શું ?

જેમાં પાક ઉગાડવા અને વૃદ્ધિ માટે વાપરેલા ઇનપુટસની આડ અસરથી મુક્ત હોય એટલે કે રેસીડયુલ ફ્રી ખેતી કરવી જોઈએ તે વાત કંઈક સમજાય તેવી છે પરંતુ આપણી જમીનની તબિયત બગડી ગઈ છે તેને કેમ સુધારવી તેની વાત બહુ ઓછા કરે છે ? જમીનનું સ્વાસ્થ્ય સુધારવા માટે ઘણું કરવું પડશે ને તેના માટે પ્રયત્ન કરવો પડશે

ઓર્ગેનિક એટલે શું ? Read More »

ઓર્ગનીક ખેતી, કુદરતી ખેતી

ઓર્ગનીક ખેતી, કુદરતી ખેતી, પ્રાકૃતિક ખેતી કે ઝીરો બજેટ આવા આવા અનેક નામોથી ખેડૂતોને ખેતી માટેની નવી રાહ બતાવવા માટે લોકો લાગી પડ્યા છે, સોશિયલ મીડિયા પણ ઓર્ગેનિક ખાવાની વાતુંએ એવું ચોટી ગયું છે કે ઓર્ગેનિક ન કરતો ખેડૂત પણ હું જંતુનાશક વાપરતો નથી તેની રેકર્ડ વગાડે છે.

ઓર્ગનીક ખેતી, કુદરતી ખેતી Read More »

સપાટ ખેતરમાં જેમણે કર્યા હોય તે ખેડૂતોએ તો સફાળા જાગી જવાની જરૂર છે.

જે ખેતરમાં વરસાદનું પાણી ભરાય રહેતું હોય, જયાં ખેતરનો ઢાળ આવેલ હોય, પાળા કરીને વાવેતર કરવાના પાકોને જો સપાટ ખેતરમાં જેમણે કર્યા હોય તે ખેડૂતોએ તો સફાળા જાગી જવાની જરૂર છે. દા.ત. મરચીનો પાક પાળા ઉપર કરવાનો પાક છે પરંતુ જે ખેડૂતો મરચી પછી મરચી અને એ પણ પાળા વગર ફેરરોપણી કરી હોય તે ખેડૂતોને

સપાટ ખેતરમાં જેમણે કર્યા હોય તે ખેડૂતોએ તો સફાળા જાગી જવાની જરૂર છે. Read More »

આજે પણ વગડામાં ઉભેલા વગર પાણીના લીલાછમ લીમડા આપણને પોકારી પોકારીને કહે છે કે …

જુનવાણી વાત યાદ આવે છે , ગામની સીમમાં આપણે ઝાડ પેલા બકરા ચરાવનારાની બીકે અને હા , સેઢે ઝાડ હોય તો એક બે ચાસમાં પુરતો પાક ન આવે તેવી બીજી બીકના લીધે આપણે ઝાડનું નિકંદન કાઢી નાખ્યું અને બીજુ જેમ જેમ જમીનના ભાગ પડતા ગયા તેમ તેમ ટુકી જમીનમાં વૃક્ષો જગ્યા રોકવા માંડયા તેથી ઝાડને

આજે પણ વગડામાં ઉભેલા વગર પાણીના લીલાછમ લીમડા આપણને પોકારી પોકારીને કહે છે કે … Read More »