થ્રીપ્સને ઈંડા મુકાવનો ટાઈમ થયો છે તે કેમ ખબર પડે ?
થ્રીપ્સને ઈંડા મુકાવનો ટાઈમ થયો છે તે કેમ ખબર પડે ? Read More »
મરચીની ખેતી કરતા ખેડૂતો માટે એરીસ એગ્રો લીમીટેડ મુંબઈનો એક સંદેશ ખુબ ઉપયોગી થાય તેવો છે તેથી મરચીની ખેતી કરી હોય તેમણે આ ખેડૂતનો અભિપ્રાય ખાસ સમજવો
એરીસના ફર્ટીગેશનથી મરચીનું મબલક ઉત્પાદન Read More »
જેનો પી.એચ. આંક ૬.૫ થી ૭.૫ ની વચ્ચે અને ટી.ડી.એસ. ૧૨૦૦ થી નીચે હોય અને કાર્બનિક પદાર્થ થી ભરપૂર હોય તેવી જમીન વધારે માફક આવે છે. આવી જમીનમાં મરચીના પાકને કૃષિ વિજ્ઞાન આપણને કહે છે તેમ પાળા કરીને વાવેતર કરવામાં આવે તો ઉત્પાદન ખુબ જ સારું મળે છે.
મરચીના પાકમાં ખાતર વ્યવસ્થાપન – ચાલો ઉત્પાદન વધારીએ. Read More »
પાક સંરક્ષણની સાથે પાક પોષણ પણ પૂરું પાડતી દવા વિષે જાણવા એગ્રીલેન્ડની જૈવિક દવાઓ વિષે વધુ માહિતી મેળવવા ફોન કરો. 9687671555
મરચીના પાકમાં આટલું ખાસ Read More »
મરચીના પાકને વધારે નફાકારક કેવી રીતે બનાવી શકાય તે ખરેખર ખૂબ જ અગત્યનું છે મરચીના પાકમા ત્રણ મુખ્ય ફૂગથી આવતા રોગ છે તે વિષે વાંચો. પાનના ટપકાનો રોગ, ફળનો સડો, ભૂકીછારો
તમારા મરચાના પાકના સ્વાસ્થ્યની વાત આવે ત્યારે કોઈ બાંધછોડ નહિ Read More »