Author name: sujay

મનની વાત : કપાસને પુરતું પોષણ આપજો

રાશી બીજ દ્વારા બીજ ની સાથે વેચાણ પછીની સેવા ઉપરાંત હાલ ના પ્રવર્તમાન પરિસ્થિતિ માં ખેડૂત તરીકે આપણે સુ કાળજી લેવી અને શું ન કરવું તેની વાત કરીએ.

મનની વાત : કપાસને પુરતું પોષણ આપજો Read More »

ફેનપાયરોક્ષીમેટ

ફેનપાયરોક્ષીમેટ દવા સૌ પ્રથમ નિહોન નોહયાકૂ કંપની દ્વારા ૧૯૯૦માં તૈયાર કરવામાં આવી હતી જ્યારે તેની નોંધણી ૧૯૯૧માં કરવામાં આવી હતી. ફેનપાયરોક્ષીમેટ એ પાયરેક્ષોલ જુથમાં સમાવેશ થતું અગત્યનું નવીનતમ કથીરીનાશક છે.

ફેનપાયરોક્ષીમેટ Read More »

ઇઝરાયલની ઉત્તમ ખેતી : ફળમાખી માટે ઇઝરાયલની ઉત્તમ શોધ – બાયોફીડ

સામાન્ય રીતે ફળમાખી જેવી જીવાતોનું નિયંત્રણ કરવા માટે મીથાઇલ યુજીનોલ ટ્રેપ, ફેરોમોન ટ્રેપ,ક્યુંલ્યુંર, લાઇટ ટ્રેપ, તુલસી, પીળા ફુલો વિગેરે જેવી કાં’તો આકર્ષણથી અથવા દુર ભગાડનાર (Repellent)કેમીકલ સીવાયની પ્રચલીત પધ્ધતિઓ અખત્યાર કરવામાં આવે છે. પરંતુ આ બધી પધ્ધતિઓમાં ઘણી બધી મર્યાદાઓ રહેલી છે. આવા વખતે દવા છાંટવાની સામાન્ય પધ્ધતિઓથી અલગ Slow Fluid Release (SFR) સીસ્ટમ કે

ઇઝરાયલની ઉત્તમ ખેતી : ફળમાખી માટે ઇઝરાયલની ઉત્તમ શોધ – બાયોફીડ Read More »

ક્રોમાફેનોઝાઇડ

એક જૂથની કીટનાશકનો સતત ઉપયોગ કરવામાં આવે તો તેની સામે રક્ષણ માટે પ્રતિકારક શક્તિ કેળવાય છે. આથી તેના ઉકેલ માટે વૈજ્ઞાનિકો જુદા જુદા ભૌતિક તેમજ રાસાયણિક બંધારણ ધરાવતી કીટનાશકની શોધ કરતા રહે છે. તાજેતરમાં આવી જ એક કીટનાશક ક્રોમાફેનોઝાઇડ બજારમાં ઉપલબ્ધ થયેલ છે.

ક્રોમાફેનોઝાઇડ Read More »

પાકસંરક્ષણ વિશેષાંક : ફ્લુફેનોક્ઝુરોન

ફ્લુફેનોક્ઝુરોન એક કથીરીનાશકની સાથે સાથે કીટનાશક તરીકે પણ કામ કરે છે. પરંતુ કૃષિમાં તે મુખ્યત્વે કીટનાશક કરતાં કથીરીનાશક તરીકે વધુ પ્રચલિત છે. આ કથીરીનાશક સૌ પ્રથમ વાર યુનાઈટેડ કિંગડમ (બ્રિટન) સ્થિત શેલ રિસર્ચ લિમિટેડ દ્વારા સંશોધિત થયેલ છે. વિશ્વમાં સૌ પ્રથમ વખત તેનું રજીસ્ટ્રેશન જાપાનમાં ૮ નવેમ્બર, ૧૯૯૩ માં કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ

પાકસંરક્ષણ વિશેષાંક : ફ્લુફેનોક્ઝુરોન Read More »

ટોલ્ફેનપાયરાડ

ટોલ્ફેનપાયરાડ એ સૌ પ્રથમ ૧૯૯૧ માં મિત્સુબીસી કેમિકલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ. ટોલ્ફેનપાયરાડ એ પાયરાઝોલ જુથમાં સમાવેશ થતું અગત્યનું કીટનાશક છે. આ કીટનાશક કીફુન, ટોરાક વગેરે જેવા અલગ અલગ વ્યાપારી (બજારું) નામે મળે છે. આપણે ત્યાં આ કીટનાશક પીઆઇ નામની કંપની બાનાવે છે અને આ કીટનાશક ૧૫% ઈસી (ઈમલ્સીફાયેબલ કોન્સન્ટ્રેટ) સ્વરૂપે મળે છે. સામાન્ય

ટોલ્ફેનપાયરાડ Read More »