કુદરતની કેડીએ : વાવેતર’ બાબતે સામાંપુરે તરનારો ખેડૂત ભાયડો કહેવાય
કુદરતની કેડીએ : વાવેતર’ બાબતે સામાંપુરે તરનારો ખેડૂત ભાયડો કહેવાય Read More »
અજાણ્યા ખેડૂતભાઈ સાથે કપાસની જુદી જુદી જાતો વિશે ઘણી વાતો થઇ. ફોન મુક્યા પછી આ “જાત” શબ્દએ મને વિચારતો કરી મુક્યો. “જાત” શબ્દ તો આપણી સંસ્કૃતિ કે આપણી ગુજરાતી ભાષા જેટલો જુનો શબ્દ છે અને ખેતીમાં તો ડગલે અને પગલે આ શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ.
સીમ કરે ટહુકો : જાત Read More »
ગુજરાતી માં એક કહેવત છે “શત્રુ ને ઉગતા પહેલા જ દબાવી દેવો” અને બીજી એક કહેવત “પાણી પહેલા પાળ બાંધવી” ખેતી માં આ બાબતો ને સાર્થક કરવા માટે બીજ માવજત આપવી ખૂબ જરૂરી છે.
પાક સંરક્ષણમાં બીજ માવજતનું મહત્વ Read More »