યાદ રાખ, ગ્રાહક હમેશા સચો હોય છે, શબ્દોને પર્સનલી લેવાના નહિ, કોઈ પણ બિઝનેશની સફળતાનું રહસ્ય સૌથી પહેલા ગ્રાહકોને સાંભળવાનું હોય છે. આપણે સોરી કહીએ તો અડધું યુદ્ધ પહેલા જ જીતી લઈએ.