
રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી 6 મિલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી 25 મિલિ પ્રતિ 10 લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી 27 મિલિ અથવા ડાયમિથોએટ ૩૦ ઇસી 15 મિલિ અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસસી 20 મિલિ અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજી 6 ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ 6 મિલિ પ્રતિ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.


