October 30, 2025

જીવાત : રાઇના પાકમાં આવતી માખીનું નિયંત્રણ

રાઇના પાકમાં આવતી માખી ઉપદ્રવની શરૂઆતમાં ઇયળોને હાથથી વીણી લઇ કેરોસીનવાળા પાણીમાં નાખી નાશ કરવો. ક્વિનાલફોસ 30 મિ.લી. અથવા ડાયમિથોએટ ૩૦ ઇસી 15 મિ.લી. 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

જીવાત : રાઇના પાકમાં આવતી માખીનું નિયંત્રણ Read More »

મરચી, ટામેટીનો કોકડવા

રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી 6 મિલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી 25 મિલિ પ્રતિ 10 લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી 27 મિલિ અથવા ડાયમિથોએટ ૩૦ ઇસી 15 મિલિ અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસસી 20 મિલિ અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજી 6 ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ

મરચી, ટામેટીનો કોકડવા Read More »

જીરૂનો કાળીયો અથવા ચરમીનો રોગ ક્યારે આવે ?

જીરૂનો કાળીયો અથવા ચરમીનો રોગ જમીનજન્ય તેમજ બીજ જન્ય ફૂગથી થાય છે. શરૂઆતમાં પાન પર નાના કથ્થાઈ રંગના ટપકાં પડે છે ત્યારબાદ ટપકાં મોટા થઈ આખા પાન કથ્થાઈ રંગમાં ફેરવાઈ જાય છે. ઘણીવાર ડાળી ઉપર પણ આવા ધાબા પડે છે. અંતે પાન અને ડાળીઓ સાથે આખા છોડ સુકાઈ જાય છે અને બળી ગયા હોય તેવા

જીરૂનો કાળીયો અથવા ચરમીનો રોગ ક્યારે આવે ? Read More »

ઘઉંમાં ખાતર

ઘઉંના પાકમાં જમીન તૈયારી કરતી વખતે હેકટરે ૧૦ થી ૧૫ ટન છાણીયું ખાતર જમીનમાં ભેળવી દેવું. વાવણી વખતે હેકટરે ૩૦ કિલો નાઈટ્રોજન અને ૬૦ કિલો ફોસ્ફરસ આપવા. ૬૦ કિલો નાઈટ્રોજન વાવણી પછી ૨૦ થી ૨૫ દિવસે પાણી આપ્યા બાદ અને ૩૫ થી ૪૦ દિવસે ૩૦ કિલો નાઈટ્રોજન પૂર્તિ ખાતર તરીકે આપવું. જમીનમાં પોટાશ અને સૂક્ષ્મ

ઘઉંમાં ખાતર Read More »