આપણે કૃષિ નિષ્ણાંત બનવું પડશે કૃષિ વિજ્ઞાન વાંચવું પડશે આપણે એમ સમજીયે છીએ કે વધુ ખાતર = વધુ ઉપજ, પણ એને બદલે માટીની બુદ્ધિ = NPK કાર્યક્ષમતા × સૂક્ષ્મજીવાણુઓ × માટીનો કાર્બનિક કાર્બન એવું સૂત્ર યાદ રાખવું પડશે કારણ કે છોડ યુરિયા ખાતો નથી પણ યુરિયા નાખ્યા પછી જામીનમાંના સૂક્ષ્મજીવાણુઓ યુરિયા ઉપર પ્રક્રિયા કરે છે ત્યારે યુરિયા નાઇટ્રેટમાં પરિવર્તિત થાય છે ત્યારે છોડ ના મૂળ લઇ શકે છે એટલે યાદ રાખો સૂક્ષ્મ જીવ છે તો ખેતી છે .
રોજ વાંચતા રહો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ . તમારા મિત્રને પણ આ ચેનલ માં જોડીને તેની ખેતી નફાકારક બનાવવામાં મદદ કરો 9825229966



