જેવો પીએચ તેવી જમીનની સ્થિતિ – કૃષિવિજ્ઞાન ટીપ્સ

માટીનો pH જમીનની રચના અને સ્થિરતાને અસર કરે છે. નીચા pH મૂલ્યો પર, માટીના કણો અસ્થિર થઈ શકે છે, જેના કારણે આવી માટીનું ધોવાણ થાય છે અને આવી માટીમાં પાણી પકડી રાખવાની ક્ષમતા ઓછી હોય છે. જયારે ઊંચા pH મૂલ્યો ધરાવતી માટી સંકુચિત અને કઠણ બની શકે છે, જે મૂળની વૃદ્ધિ ને પણ ઘટાડી શકે છે અને પાણીનો નિતાર પણ મર્યાદિત કરી શકે છે. બોલો અને પાર થી તમે સમજી શકશો કે તમારી માટી નો પીએચ કેવો છે .

રોજ વાંચતા રહો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ . તમારા મિત્રને પણ આ ચેનલ માં જોડીને તેની ખેતી નફાકારક બનાવવામાં મદદ કરો 982522966